Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાં ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી કૉડમાં સુધારા પસાર

Live TV

X
  • રાષ્ટ્રપતિની મંજૂરી પછી આ કૉડ હવે સુધારા સાથે અમલમાં આવશે

    લોકસભામાં  ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી કૉડમાં સુધારા પસાર થઈ ગયા છે. રાજ્યસભાએ આ વિધેયક પસાર કરી દીધું છે. આથી રાષ્ટ્રપતિની મંજૂરી પછી આ કૉડ હવે સુધારા સાથે અમલમાં આવશે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં યૌન અપરાધ થી ,બાળકો ના સંરક્ષણ સંબંધી વિધેયક પોક્સોને લોકસભામાંથી મંજુરી મળી ગઇ છે. ચર્ચા દરમિયાન ,લોકસભા સ્પીકર ,ઓમ બિરલા એ જણાવ્યું હતું, કે ,આગામી સત્ર ની ,નીચલા ગૃહ ની કાર્યવાહી ને ,પેપર લેસ બનાવવા માં આવશે. તેમણે કહ્યું ,કે ,એમ કરવાથી , કરોડો રૂપિયા ની ,બચત થશે. ઓમ બિરલા ની આ દરખાસ્ત ને ,સભ્યો એ ,વધાવી લીધી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply