Skip to main content
Settings Settings for Dark

આગામી લોકસભા ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે

Live TV

X
  • ભાજપના મુખ્યમંત્રીઓને મહત્વની બેઠકમાં થઈ ચર્ચા

    આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અને આ વર્ષના અંત સુધીમાં યોજાનારી રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસ ગઢના , ત્રણ રાજ્યોની , વિધાનસભા ચૂંટણી પહેલા, દિલ્લીમાં ભાજપના મુખ્યમંત્રીઓની એક મહત્વની બેઠક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ભાજપ શાસિસ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપ-મુખ્યમંત્રીઓ , ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં , 2019ની ચૂંટણીની રણનીતિ અને 3 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા હાથ ધરાઈ હતી.  આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply