Skip to main content
Settings Settings for Dark

આગામી 30 મેના રોજ સાંજે 7 વાગે નરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળની રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ વિધી

Live TV

X
  • 17મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બીજેપી અને એનડીએની ભવ્ય વિજય બાદ ,દિલ્હી સ્થિત સંસદભવના સેન્ટ્રલ હોલ ખાતે ,બીજેપી અને એનડીએના ઘટક પક્ષોએ ,સર્વાનુમંતિએ નરેન્દ્ર મોદીને ,નેતા તરીકે સ્વીકાર્યા હતા. આ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ,નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જે બાદ આગામી ,30 મેના રોજ સાંજે 7 વાગે ,નરેન્દ્ર મોદી અને તેમનું નવું મંત્રીમંડળ ,રાષ્ટ્રપતિ ભવન ખાતે ,શપથ ગ્રહણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply