Skip to main content
Settings Settings for Dark

આગ્રામાં રાજ્યનું પહેલું વેક્સ મ્યુઝિયમ ખુલ્યું

Live TV

X
  • આગ્રામાં રાજ્યનું પહેલું વેક્સ મ્યુઝિયમ,

    આગ્રામાં રાજ્યનું પહેલું વેક્સ મ્યુઝિયમ ખુલી ગયું છે. આ મ્યુઝિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, માઇકલ જેક્સન, સલમાન ખાન, મિસ્ટર બીન, હેરી પોટર, ધ રોક, મધર ટેરેસા અને સચિન તેંડુલકર જેવા મહાનુભાવોની મૂર્તિઓ રાખવામાં આવી છે.

    તાજમહેલને જોવા આવનારને હવે પી.એમ. નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા ઘણા મહાનુભાવો સાથે સેલ્ફી લેવાની તક મળશે. તાજનગરીમાં રાજ્યનું પ્રથમ વેક્સ મ્યુઝિયમ ખુલ્યું છે. આ મ્યુઝિયમમાં વિશ્વના તમામ સુપ્રસિદ્ધ સેલિબ્રિટીઝના પુતળાઓ છે.

    ભારતના ઘણાં શહેરોમાં વેક્સ મ્યુઝિયમ ખોલવામાં આવ્યા છે. પુણે, જયપુર જેવા ઘણા પ્રવાસી સ્થળોએ આવા સંગ્રહાલયો બનાવવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં પ્રથમ વાર તાજમહેલમાં ઇમ્પિરિયલ વેક્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, તે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાઈ ગયું છે. આ મ્યુઝિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, માઇકલ જેક્સન, સલમાન ખાન, મિસ્ટર બીન, હેરી પોટર, ધ રોક, મધર ટેરેસા અને  સચિન તેંડુલકર જેવા મહાનુભાવોના સ્ટેચ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply