આજથી બેંક કર્મચારીઓના યુનિયનની હડતાળ
Live TV
-
ઇન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી વેતનમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવતા વેતન વધારવાના મુદ્દે બેંક કર્મચારીઓના યુનિયનને પાડી હડતાળ
ઇન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી વેતનમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવતા વેતન વધારવાના મુદ્દે બેંક કર્મચારીઓના યુનિયનને હડતાળ શરૂ કરી દીધી છે. આ હડતાળની અસર પણ શરૂ થઇ ગઇ છે. બે દિવસ ચાલનારી આ હડતાળના કારણે હજારો રાષ્ટ્રિયકૃત બેંક શાખાઓ આજે અને આવતીકાલે બંધ રહેશે, જોઇએ એક રિપોર્ટ.
