આજે કૈરાના,ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડના મતદાન કેન્દ્રોમાં થયું પુનઃ મતદાન
Live TV
-
ઉત્તરપ્રદેશના કૈરાનાના 73 મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાના 49 અને નાગાલેન્ડના એક મતદાન કેન્દ્ર પર આજે પુનઃ મતદાન
ઉત્તરપ્રદેશના કૈરાનાના 73 મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાના 49 અને નાગાલેન્ડના એક મતદાન કેન્દ્ર પર આજે પુનઃ મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે ગઇકાલે પુનઃ મતદાનના આદેશ આપ્યા હતા.લોકસભા ચૂંટણીના આ મતદાન કેન્દ્રોમાં થયેલા મતદાન વેળા VVPET મશીનોમાં ક્ષતિ આવવાથી ફરી મતદાન કરાવાયું છે. ઉત્તરપ્રદેશના કૈરાનામાં 73 કેન્દ્રોમાં શામલી જિલ્લાના પાંચ અને સહરાનપુર કેન્દ્રના 68 મતદાન કેન્દ્રનો સમાવેશ થાય છે
