Skip to main content
Settings Settings for Dark

આજથી ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડશે

Live TV

X
  • ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ રોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે.

    ટ્રેન નંબર 04876 ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ આજથી ભીલડીથી દરરોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04875 જોધપુર - ભીલડી ડેમુ સ્પેશિયલ જોધપુરથી સવારે 06.30 વાગ્યે દોડશે અને તે જ દિવસે બપોરે 13.45 વાગ્યે ભીલડી પહોંચશે.આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં જેનાલ, રામસન, ધનેરા, જરી, ડુગડોલ, મારવાડ રતનપુર, રાનીવાડા, મારવાડ, મારવાડ કોરી, મારવાડ ભીનમાલ, લેદરમેર, ભીમપુરા, મોદરન, બકરારોડ, મારવાડ બાગરા, જગન્નાથજી રોડ, જાલોર, બિશેનગઢ, બલવારા, મોકલસર, રાખી, બામસીન, સમદડી, અજિત, મિયો કા બાડા, દુંધાડા, દુદીયા, સુતલાના, લુણી, હનવંત, સલવાસ, બાસની, અને ભગત કી કોઠી સ્ટેશનો પર રોકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply