Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો છેલ્લો દિવસ

Live TV

X
  • ક્લોઝીંગ સેરીમનીની તૈયારી શરૂ

    ગોવામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ ભારતીય આંતરાષ્ટ્રીય ફિલ્મોત્સવનું આજે સમાપન થશે. ક્લોઝીંગ સેરીમનીની તૈયારી જોરદાર ચાલે છે. આ આયોજન દરમિયાન વિવિધ વિષયો ઉપર અને અનેક ક્ષેત્રીય ભાષાની ફિલ્મોનું પ્રદર્શન કરાયું છે. ઇફ્ફીમાં ગઇકાલે સુભાશચંદ્ર બોઝ ઉપર આધારીત સુભાષચંદ્ર બોઝ ફર્ગોટન હીરો દેખાડવામાં આવી હતી. તે ફિલ્મ શામ બેનેગલ દ્વારા નિદેશીત કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply