Skip to main content
Settings Settings for Dark

ભારત અને ચીન સૈન્યના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

Live TV

X
  • નવમાં તબક્કાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સીમા વિવાદ અંગે ચર્ચા થશે.

    ભારત અને ચીનના સૈન્યના અધિકારીઓ વચ્ચે આજે ફરી એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. નવમાં તબક્કાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સીમા વિવાદ અંગે ચર્ચા થશે. બંન્ને રાષ્ટ્રો વચ્ચેની આ બેઠક મોલ્ડો ખાતે યોજાવાની છે. જણાવી દઇએ કે, ગત મે માસમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં બંન્ને રાષ્ટ્રોના સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહિદ થયાં હતા. આ ઘટના બાદ અત્યાર સુધીમાં ભારત અને ચીની સૈન્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે 8 બેઠક યોજાઇ ચૂકી છે. છેલ્લી બેઠક નવેમ્બર માસમાં યોજાઇ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply