આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારત યોજનાનો સુભારંભ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેન્દ્રસાશિતપ્રદેશ જમ્મુ-કશ્મીરમાં આયુષ્યમાન ભારત યોજના જે.એ.વાય યોજનાનો સુભારંભ કરશે.
દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સેવાનો લાભ
આ યોજનામાં જમ્મુ-કશ્મીરના દરેક વ્યક્તિને સાર્વભૌમત્વ સ્વાસ્થ્ય સેવાનો લાભ મળશે. આ યોજનાથી જમ્મુ કશ્મીરના દરેક લોકોને ફ્રીમા વિમાનુ કવચ પુરુ પાડવામા આવશે તથા આ વિમા કવચ પ્રતી વ્યક્તી 5 લાખની સેવા મળશે જેનાથી 15 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.
દેશભરમાં ગમે તે જગ્યા પર લઈ શકાશે લાભ
આ યોજનાનો લાભ દેશભરમાં ગમે તે જગ્યાએથી લઈ શકાશે. આ યોજના શરુ થવાથી જમ્મુ કશ્મીરના લોકોને સ્વાસ્થ્ય સેવાનો ફ્રીમા લાભ મળશે. આ વિશેષ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને જમ્મુ કશ્મીર રાજ્યપાલ પણ ઉપસ્થીત રહેશે.
