Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીમાં, આસામમાં વિવિધ યોજનાઓનું ઉદ્ધાટન કરશે 

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અસમ સરકાર દ્વારા ગુવાહાટીમાં આયોજીત એક કાર્યક્રમમા ભાગ લેશે. નવા વર્ષની ભેટ સ્વરુપે તેઓ આસામમાં વિવિધ યોજનાઓનુ ઉદ્ધાટન કરશે.

    આઠ હજાર ઘરો માટે 2.50 લાખ સુધીની સહાય

    આ ઉપરાંત તેઓ અસમની બીજી મેડિકલ કોલેજ તેમજ અસમ દર્શન કાર્યક્રમ હેઠળ પ્રાર્થના ઘર સમાન આઠ હજાર ઘરો માટે 2.50 લાખ સુધીની સહાય જાહેર કરશે, તેમજ શહેરમા 3 ફ્લાયઓવેર બ્રીજની અધારશીલા રાખશે. અમૃતસરના સુવર્ણમંદીર સ્થિત સંત શંકરદેવ સ્થાપીત ધાર્મીક સંસ્થા પરીયોજનાની શરુઆત તેમજ રાજ્યની નવ લો કોલેજની અધારશીલા પણ રાખશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply