Skip to main content
Settings Settings for Dark

આજે જે.ડી.એસ.ના નેતા એચ. ડી.કુમારસ્વામી લેશે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેની શપથ

Live TV

X
  • શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતા રહેશે ઉપસ્થિત

    કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે જે.ડી.એસ.ના નેતા એચ. ડી.કુમારસ્વામી આવતીકાલે શપથ ગ્રહણ કરશે. આવતીકાલે યોજાનાર શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપસ્થિત રહેશે. અન્ય રાજ્યનાં મુખ્યમંત્રી તેમજ વરિષ્ઠ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે 12 મી મે મતદાન બાદ આવેલા પરીણામોએ ત્રિશંકુ વિધાનસભામાં નાટકીય રીતે કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન બહુમતી પ્રાપ્ત કરતાં ગઠબંધનનાં નેતા તરીકે કુમારસ્વામી શપથ લેશે. આ ચૂંટણીમાં બીજેપીને 104 તો કોંગ્રેસને 78 તો જેડીએસને 37 બેઠકો મળી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply