Skip to main content
Settings Settings for Dark

આજે દિલ્હી સ્પેશિયલ પોલિસ સ્થાપન સંશોધન વિધેયક 2021 ચર્ચા

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં કેન્દ્રિયમંત્રી ડો. જિતેન્દ્ર સિંઘ કેન્દ્રિય સતર્કતા આયોગ સંશોધન વિધેયક 2021 ચર્ચા તેમજ પસાર કરવા રજૂ કરશે. આ ઉપરાંત તેઓ દિલ્હી સ્પેશિયલ પોલિસ સ્થાપન સંશોધન વિધેયક 2021 ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. તો જળવાયુ પરિવર્તન પર નિયમ 193 અંતર્ગત કાલે શરૂ થયેલી ચર્ચા આજે જારી રહેશે. તો રાજ્યસભામાં આજે આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા રાષ્ટ્રીય ઔષધ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન સંશોધન વિધેયક 2021 ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે.આ વિધેયક રાષ્ટ્રીય ઔષધ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન અધિનિયમ 1998 માં સંશોધનના ઉદ્દેશથી લાવવામાં આવ્યુ છે. જે લોકસભામાં પસાર થઇ ગયુ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply