Skip to main content
Settings Settings for Dark

આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધુમથી ઉજવણી

Live TV

X
  • રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને દિવ્યાંગ બાળકોએ બાંધી રાખડી

    આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધુમથી મનાવાઈ રહ્યો છે.ત્યારે રાષ્ટ્રપતીએ પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે.રાષ્ટ્રપતી ભવનમાં યોજોયેલા રક્ષાબંધન તહેવારમાં દિવ્યાંગોએ રા્ષ્ટપતીને રાખડી બાંધી તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઉપરાષ્ટ્રપતી વૈકયા નાયડુને રાખડી બાંધી હતી.તો દિવ્યાંગ બાળકોએ પણ ઉપ રાષ્ટ્રપતીને રાખડી બાંધી.પ્રધાનંત્રીએ નરેન્દ્રમોદીએ પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સૌને શુભકામનાઓ પાઠવી.પ્રધાનમંત્રીને નાની બાળકીઓએ રાખડી બાંધી તો પ્રધાનમંત્રીએ પણ તેઓના ઉત્સાહને વધાવ્યો.ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીને પમ બાળકીઓએ રાખડી બાંધી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply