Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી સુધારા પર ચર્ચા કરવા નવી દિલ્હીમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની બેઠક

Live TV

X
  • ચૂંટણી પંચે વિવિધ ચૂંટણી સુધારા પર ચર્ચા કરવા નવી દિલ્હીમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરી  અને રાજકિય પક્ષો દ્વારા સુચનો આપવામાં આવ્યાં. જેમાં, રાજકીય દળો દ્વારા ચૂંટણી ખર્ચની સીમા નક્કી કરવી ચૂંટણીમાં મહિલાઓનું યોગદાન વધારવા, ઉપરાંત ચૂંટણીમાં પૈસાનો દૂરઉપયોગ રોકવો, ઉમેદવારના વ્યક્તિ ગત ખર્ચ પર અંકુશ રાખવો , અને તેના પર નજર રાખવી, અપ્રવાસી ભારતીઓને મતદાનનો અધિકાર આપવો, મતદાર યાદીને પારદર્શી બનાવાવા જેવા મુદ્દા સામેલ રહ્યા હતા. બેઠક પછી મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું, કે નિષ્પક્ષ ચૂંટણી થાય, તે માટે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા સુચનો પર  ધ્યાન આપવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply