Skip to main content
Settings Settings for Dark

બાબા અમરનાથ યાત્રા આજે છડી મુબારક પૂજા સાથે જ સંપન્ન

Live TV

X
  • 28 જૂનથી શરૂ થયેલી યાત્રા આજે સંપન્ન

    બાબા અમરનાથ યાત્રા આજે છડી મુબારક પૂજા સાથે જ સંપન્ન થઈ જશે. 28 જૂનથી શરૂ થયેલી યાત્રા આજે સંપન્ન થઈ રહી છે. આ વર્ષે બે લાખ 84 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. પહેલગામ રૂટના અંતિમ પડાવ પંચતરણી ખાતે છડી પહોંચી ચૂકી છે. છડી મુબારક આજે સવારે પવિત્ર ગુફાસ્થળે પહોંચી જશે. અંતિમ દર્શન સાથે અમરનાથ યાત્રા સંપન્ન થઈ જશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply