આજે નેવી ડેની ઉજવણી
Live TV
-
આજે ચોથી ડિસેમ્બરે ,નૌસેના દિવસની ઉજવણી ,સમગ્ર દેશમાં થઈ રહી છે. વર્ષ 1971માં ,ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ,ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ,હરાવ્યું હતું. પાકિસ્તાને 3 જી ડિસેમ્બર વર્ષ 1971ના દિવસે ,ભારતીય સેના પર હુમલો કર્યો હતો. જેના જવાબરૂપે ભારતે ,ઓપરેશન ટ્વાઇલેટ ચલાવ્યું હતું. પાકિસ્તાનના કરાંચી સ્થિત ,મુખ્ય કાર્યાલયને, નિશાન બનાવી ,ભારતે જવાબ આપ્યો હતો. ઓપરેશન ટ્વાઇલેન્ટની ,જોરદાર સફળતાના અનુસંધાને ,ભારતીય જાંબાઝ જવાનોની બહાદુરીનો ,વિજય ઘોષ ઉજવવા માટે ,દર વર્ષે ,ચોથી ડિસમ્બરે, નૌસેના દિવસની ઉજવણી થાય છે. ભારતીય નૌસેના પ્રમુખ ,એડમીરલ સુનિલ લાંબાએ કહ્યું ,કે નૌકાદળની ક્ષમતા વધારવા માટે, અનેક જહાંજો ,ખરીદવાની યોજના છે.
