Skip to main content
Settings Settings for Dark

નક્સલવાદમાં ઘટાડો નોંધાયો છે: કેન્દ્રિય ગૃહમંત્રી

Live TV

X
  • રાજ્સ્થાનમાં ચૂંટણી પ્રચાર તેના ચરમ પર છે ત્યારે, ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી રાજનાથ સિંહે જયપુર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.

    રાજ્સ્થાનમાં ચૂંટણી પ્રચાર તેના ચરમ પર છે ત્યારે, ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી રાજનાથ સિંહે જયપુર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું, કે જે નક્સલવાદ 90 જિલ્લામાં ફેલાયેલો હતો, તે હવે છેલ્લાં સાડા ચાર વર્ષમાં માત્ર 8 જિલ્લા સુધી જ સિમિત રહ્યો છે. ઉપરાંત, આતંકવાદ અને ઉગ્રવાદ વિષય પર ટીપ્પણી કરતાં, તેમણે સૈન્ય, સુરક્ષાકર્મી, ઇન્ટેલિજન્સ એજન્સીના વખાણ કર્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply