BJP વિકાસના મુદ્દાથી પીછે હઠ નહીં કરે: સુષ્મા સ્વરાજ
Live TV
-
કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે રાજસ્થાનના બિકાનેરમાં મીડિયાને સંબોધિત કરી હતી.
બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે રાજસ્થાનના બિકાનેરમાં મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, બીજેપી વિકાસના મુદ્દાથી પીછે હઠ નહીં કરે.
