Skip to main content
Settings Settings for Dark

આજે નૌકાદળ દિવસની ઉજવણી, પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં આયોજીત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

Live TV

X
  • દેશમાં નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને માન્યતા આપવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતમાં નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે.

    દેશમાં નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને માન્યતા આપવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતમાં નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઈડેન્ટનો ઉલ્લેખ આજે પણ કરવામાં આવે છે. આજનો દિવસ ભારતીય નૌકા દળોને સન્માનિત કરવાનો અને તેમના યોગદાનની પ્રશંસા કરવાનો ખાસ દિવસ છે. આજે આ ખાસ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહરાષ્ટ્રના સિંધદુર્ગની મુલાકાતે છે. અહીંયા પ્રધાનમંત્રી રાજકોટ કિલ્લામાં મહારાજ છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરશે. સાથે જ શિવાજી મહારાજનાં એક ચિત્ર પ્રદર્શનનું અવલોકન કરશે. જે બાદ પ્રધાનમંત્રી નૌકાદળના કાર્યક્રમમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply