આજે પીએમ મોદી રેડિયો પર કરશે મન કી બાત
Live TV
-
દૂરદર્શન ગિરનાર અને આકાશવાણી પર સવારે 11 વાગ્યે થશે પ્રસારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ,મન કી બાત દ્વારા દેશવાસીઓ સામે પોતાના વિચાર રજૂ કરશે.દર મહિને પ્રસારિત થનારો ,આ કાર્યક્રમ આકાશવાણી ,અને દૂરદર્શન ના સમગ્ર નેટવર્ક પર આજે સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.પ્રધાનમંત્રી કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય અને આકાશવાણી અને દૂરદર્શન સમાચાર ની યૂ ટ્યૂબ ચેનલ પર પણ આ કાર્યક્રમ સાંભળવા મળશે.એ સાથે ,આકાશવાણીની વેબસાઈટ પણ આ કાર્યક્રમ સાંભળવા મળશે.
