Skip to main content
Settings Settings for Dark

રક્ષા મંત્રી નિર્મલા સીતારામને મુખ્ય યુદ્ધ ટેન્ક ટી 27 અને 29ના એન્જીન ભારતીય સેનાને સોપ્યા

Live TV

X
  • રક્ષા મંત્રી નિર્મલા સીતારામને  ચૈન્નઈના અવારી ખાતે સેનાના મુખ્ય યુદ્ધ ટેન્ક ટી 27 અને 29ના એન્જીન ભારતીય સેનાને સોપ્યા, આ એન્જીન સંપૂણ રીતે સ્વદેશી છે. આ એન્જીનને દેશમાં જ વિકસીત કરવામાં આવ્યા છે. અનેઆજે રક્ષા મંત્રી દ્વારા ભારતીય સૈનાને સોંપવામાં આવ્યાં છે. ચૈનઈ સ્થિત અવારી ટેન્ક એન્જીન ફેક્ટરીમાં વિકસીત કરવામાં આવેલા ટી 72 અજય ટેન્ક માટે વી 42 -6 અને ભિષ્મ ટેન્ક માટે વી 92 એસ ટુ એન્જીન ભારતીય સેનાને સૌપવામાં આવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply