Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરલની મુલાકાત લેશે

Live TV

X
  • કોલ્લમ ખાતે 352 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું ઉદ્ધધાટન કરશે

    આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરલની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોનું , ઉદ્ધાટન કરશે. સાથે પ્રસિદ્ધ પદ્મનાભના મંદિર ખાતે , પુજા અર્ચન કરશે. કેરળના પ્રવાસ દરમિયાન તેઓ કોલ્લમ ખાતે 352 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું ઉદ્ધધાટન કરશે. ત્યારબાદ જન સભાને સંબોધન કરશે. કેરાલામાં તેઓ 352 કરોડ રૂપિયાની અનેક વિધ યોજનાઓની શરૂઆત કરશે. સબરીમાલા મંદિરમાં ઉજવાયેલા , મકર વિલ્લાકકુ વાર્ષિક તહેવાર પછીના બીજા દિવસે એટલે કે આજે તેઓ સબરીમાલા મંદિરમાં જશે. કોલ્લમ બાયપાસનું ઉદ્ઘાટન તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ એક જનસભાને સંબોધશે. પદ્મ સ્વામી મંદિરમાં તેઓ સાંજે સવા સાત વાગ્યે પહોંચશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply