Skip to main content
Settings Settings for Dark

આજે બંધારણની 70મી વર્ષગાંઠ, દેશભરમાં વિવિધ કાર્યક્રમો

Live TV

X
  • 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં લાગુ થયું હતું દેશનુ બંધારણ

    ભારત વિશ્વમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ ધરાવે છે. બંધારણ અમલી બન્યું ત્યારે તે 22 ભાગોમાં હતું, અને 395 અનુચ્છેદ, 9 અનુસૂચિ હતી. વર્તમાન સમયમાં બંધારણ 448 કલમો, 12 અનુસૂચિ અને 25 ભાગમાં છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશના બંધારણની રચના કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો. અને અત્યાર સુધી બંધારણમાં સમયાંતરે 100થી વધુ સુધારા સાથે દેશ વધુ સશક્ત બન્યો છે. ત્યારે સંસદના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ડ્રપતિ એમ.કે.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સાંસદો ઉપસ્થિત રહ્યા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply