Skip to main content
Settings Settings for Dark

આજે બેંક હડતાલનો બીજો દિવસ

Live TV

X
  • 10 હજાર કરોડના કામકાજ થયા ઠપ્પ.

    દેશવ્યાપી રાષ્ટ્રીયકૃત બેંક હડતાળનો આજે બીજો દિવસ છે. ઇન્ડિયન બેંક એસોસીયેશન દ્વારા પગાર વધારા અંગે સહમતી ન સધાતાં કર્મચારીઓ 30 અને 31 મે બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકની હડતાળથી 10 હજાર કરોડ જેટલું ક્લીયરીંગનું કામકાજ ઠપ્પ થયું હોવાના અહેવાલ છે. રાજ્યના 60 હજારથી વધુ અને દેશભરના 10 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply