પેટા ચૂંચણી બાદ આજે પરિણામ જાહેર
Live TV
-
લોકસભાની 4 અને નવ રાજ્યોની દસ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ.
લોકસભાની 4 અને નવ રાજ્યોની દસ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. લોકસભાની સીટોમાં ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની ભંડારા-ગોદિયા, પાલઘર અને નાગાલેન્ડની એક સીટ સામેલ છે. મત ગણતરી માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કૈરાના, ભંડારા-ગોદિયા અને નાગાલેન્ડ લોકસભા ક્ષેત્રમાં 123 બુથ પર બુધવારે ફરી મતદાન થયું હતું. સોમવારે મતદાન દરમિયાન વીવીપીએટ મશીનમાં ખરાબી પછી ચૂંટણી પંચે આ મતદાન મથક પર ફરી મતદાન કરવાનો આદેશ કર્યો હતો.
