Skip to main content
Settings Settings for Dark

આજે ભાજપનો સ્થાપના દિવસ, પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓને શુભેચ્છા આપી

Live TV

X
  • જ્યારે દેશ કોવિડ-19 સામે લડી રહ્યો છે.હું કાર્યકર્તાઓને વિનંતી કરું છું,તેઓ પાર્ટી અધ્યક્ષ J P Nadda ની માર્ગદર્શિકાઓનું પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જરૂરિયાતમંદોને સહાય કરે.એકજૂથ થઈને ભારતને COVID-19 થી મુક્ત કરીએ : PM

    પ્રધાનમંત્રીની ભાજપના સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ. આ પ્રસંગે જે લોકોએ તેમના લોહી અને પરસેવાથી પાર્ટીનું સિંચન કર્યું છે, તેઓને મારી નમ્ર શ્રધ્ધાંજલિ. તેમના કારણે જ ભાજપને દેશભરમાં કરોડો ભારતીયોની સેવા કરવાની તક મળી છે. પાર્ટીએ સુશાસન અને ગરીબોના સશક્તિકરણ પર ભાર મૂક્યો.પાર્ટીના સિધ્ધાંતોને અનુલક્ષીને,અમારા કાર્યકરોએ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સમાજસેવાનું નવું ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપનો 40 મો સ્થાપના દિવસ એવા સમયે આવ્યો છે.જ્યારે દેશ કોવિડ-19 સામે લડી રહ્યો છે.હું કાર્યકર્તાઓને વિનંતી કરું છું,તેઓ પાર્ટી અધ્યક્ષ J P Nadda ની માર્ગદર્શિકાઓનું પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જરૂરિયાતમંદોને સહાય કરે.એકજૂથ થઈને ભારતને COVID-19 થી મુક્ત કરીએ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply