આજે રામનવમી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા
આજે રામનવમી છે. દર વર્ષે ધામધૂમથી ઉજવાતું રામનવમીનું પર્વ આજે દેશવાસીઓ કોરોના વાયરસના કારણે પોતાના ઘરમાં જ રહીને સાવધાનીથી ઉજવી રહ્યાં છે. લોકડાઉનને કારણે તમામ મંદિરો બંધ છે કારણ કે ભીડ એકઠી ન થાય અને વાયરસ પર જલદી કાબુ મેળવી શકાય. રામનવમીના અવસરે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી
