Skip to main content
Settings Settings for Dark

કોરોના સામે લડવા માટે દિલ્હી પોલીસે કોવિડ પેટ્રોલ બાઇક લોન્ચ કરી

Live TV

X
  • કોરોના સામે લડવા માટે 40 કોવિડ પેટ્રોલ બાઈક મહત્વની ભૂમિકા નિભાવશે

    કોરોના સામે લડવા માટે દિલ્હી પોલીસે કોવિડ પેટ્રોલ મોટરસાઈકલ લોન્ચ કરી છે..રાજધાનીમાં કુલ 40 જેટલી કોવિડ પેટ્રોલ મોટરસાઈકલ મહત્વની ભૂમિકા નિભાવશે..દિલ્હી પોલીસના આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે દિલ્હીમાં લોકો લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા છે કે નહી.. સાથે જ કોરોના સામેની લડતમાં જાગૃતિ માટે દિલ્હી પોલીસે આ અભિયાન ઉપાડ્યુ છે.
    આ બાબતોનું રખાશે ધ્યાન

    - વિસ્તારમાં નિયમિત મોબાઈલથી શોધખોળ અને વોચ
    -
     સ્વચ્છતાને પ્રોત્સાહન આપવુ
    - કાયદાનું કોઈ ઉલ્લંઘન ન કરે તે જોવુ
    - કોઈ જાહેર સભા ન યોજાય તેનું ધ્યાન રાખવુ
    - નાની ગલીઓમાં જઈને નિરીક્ષણ કરવુ
    - જરૂરિયાતવાળી દુકાનો પર ભીડ ન જામે તેનુ ધ્યાન રાખવુ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply