Skip to main content
Settings Settings for Dark

નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજીત તબ્દીલે જમાતના મામલામાં ગૃહ મંત્રાલયનું કડક વલણ

Live TV

X
  • દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજીત એક તબ્દીલે જમાતના મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી સ્થિત તબલીગી મરકજમાં સામેલ થયેલા લોકોની ઓળખ કરવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 100થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે અને 7 લોકોનાં મોત થયા છે. 2300 લોકોને અહીંથી બહાર કાઢીને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારે આ કાર્યક્રમના આયોજક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ કાર્યક્રમને બિનજવાબદાર પગલું ગણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply