આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાદરાનગર હવેલી અને દમણની મુલાકાતે
Live TV
-
વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
દમણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દમણના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ સવારે દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારબાદ હોસ્પિટલનું ઊદઘાટન કરશે. તેમજ રાષ્ટ્રપતિ ઘણા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.
તો સાંજે રાષ્ટ્રપતિ મોટી દમણ લાઈટ હાઉસ થી જંપોર સી-ફ્રન્ટ રોડનુ પણ લોકાપર્ણ કરશે. અને સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાદરા નગર હવેલીમાં રિવરફ્રન્ટના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે
