Skip to main content
Settings Settings for Dark

આજે લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી સ્થાપના દિનની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ હાજરી આપી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી સ્થાપના દિનની ઉજવણીમાં સાંજના 5:30 વાગ્યે વર્ચ્યુઅલ રૂપે હાજરી આપી.

    આ પ્રસંગે પ્રધાનમંત્રી યુનિવર્સિટીના શતાબ્દી સ્મરણ સિક્કાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન પોસ્ટ દ્વારા વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને ટિકિટ માટે વિશેષ કવર જારી કરવામાં આવશે.

    લખનઉ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 1920માં ભારતીય મૂલ્ય પ્રણાલીમાં મૂળભૂત ગુણવત્તાવાળા શિક્ષણ, સંશોધન અને નવીનતા દ્વારા સતત તેના પ્રયત્નોમાં અને બૌદ્ધિક માળખાગત નિર્માણ તરફ કામ કરીને વિશ્વની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક બનવા માટે પ્રયત્નશીલ હોવાના દ્રષ્ટિકોણથી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply