આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણઃ ભારતના પૂર્વ ભાગમાં દેખાશે નજારો
Live TV
-
આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે.. ભારતના પૂર્વ ભાગમાં, પૂર્વ એશીયા, પેસેફીક, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં ચંદ્ર ગ્રહણનો નજારો જોવા મળશે.
આજે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે.. ભારતના પૂર્વ ભાગમાં, પૂર્વ એશીયા, પેસેફીક, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં ચંદ્ર ગ્રહણનો નજારો જોવા મળશે. ચંદ્ર ગ્રહણના બે દિવસ પહેલા બેંગાલુરુમાં 'સોલાર હોલ' એટલે કે સોલર આઈ રિંગ જોવા મળી હતી... સૂર્યને ઘેરી લેતી તેજસ્વી મેઘધનુષ્યની રીંગ બેંગલુરુમાં આકાશમાં જોવા મળી હતી... જેમાં સૂર્યની આસપાસ 2 ડિગ્રીની રિંગ રચાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગ્રહણ વખતે સૂર્યની ફરતે જોવા મળતી રિંગને 'કોરોના' કહેવાય છે... એક તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડું ત્રાટક્યું છે, ત્યારે સૂર્યની આ સ્થિતિ મહત્વની બની રહે છે. તો ચંદ્રગ્રહણ પણ પૂર્વ ભારતમાં જ દેખાશે.
