Skip to main content
Settings Settings for Dark

આજે વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ, નરી આંખે જોઈ શકાશે નહીં

Live TV

X
  • ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે પણ છાયાગ્રહણ હોવાથી પાળવાનું રહેશે નહીં : રાત્રે 10:28થી ચંદ્રગ્રહણનો પ્રારંભ

    આજે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ થશે..આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. પરંતુ તે છાયાગ્રહણ હોવાથી પાળવાનું રહેશે નહીં અને તેનો દોષ પણ લાગતો નથી. આ ગ્રહણમાં ચંદ્ર આછો દેખાશે. 26 ડિસેમ્બર 2019ના રોજ છેલ્લું સૂર્યગ્રહણ દેખાયું હતું અને હવે 10 જાન્યુઆરીએ 2020ના નવા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે. નવા વર્ષમાં કુલ ચાર ચંદ્રગ્રહણ થશે અને 2 સૂર્યગ્રહણ થશે. પોષ સુદ પૂનમના દિવસે આ ગ્રહણ થશે. રાત્રે 10 વાગીને 38 મિનિટથી આ ચંદ્રગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ કુલ ચાર કલાક 6 મિનિટ સુધી ચાલશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply