Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ કૌશલ્ય યુવા દિવસ, ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં કાર્યક્રમને સંબોધિત કરશે

Live TV

X
  • સ્કીલ ઈન્ડીયા કાર્યક્રમની આજે ચોથી વર્ષગાંઠ ઊજવવામાં આવી રહી છે. કૌશલ્ય યુવા દિવસ નિમિતે દેશભરમાં ઠેરઠેર કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સ્કીલ ઈન્ડીયાનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાશે કે જયાં ગૃહમંત્રી અમિત શાહ લોકો ને સંબોધન કરશે.

    દુનિયાભરમાં આજે વિશ્વ કૌશલ્ય યુવા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સ્કીલ ઈન્ડીયા કાર્યક્રમની આજે ચોથી વર્ષગાંઠ ઊજવવામાં આવી રહી છે. કૌશલ્ય યુવા દિવસ નિમિતે દેશભરમાં ઠેરઠેર કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સ્કીલ ઈન્ડીયાનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાશે કે જયાં ગૃહમંત્રી અમિત શાહ લોકો ને સંબોધન કરશે. આ કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ વગેરે નેતાઓ ઊપસ્થિત રહશે. આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે એક કરોડ યુવાનોને કૌશલ્ય ની તાલિમ આપવામાં આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કૌશલ્ય વિકાસ પર શરુઆત થી જ ભાર મુકી રહ્યા છે. આ યોજના થી યુવાનો ને રોજગારી વધારવા અને પોતાની આજીવિકા ચલાવવામાં મદદ મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply