Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે દિવસ મહત્વનો, ત્રણ બિલને ચર્ચા માટે મુકાયા

Live TV

X
  • લોકસભામાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે.લોકસભામાં આજે મોટર વાહન સંશોધન બિલ , સરોગસી નિયમન બિલ અને NIA સંશોધન બિલને ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા.

    લોકસભામાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે.લોકસભામાં આજે મોટર વાહન સંશોધન બિલ , સરોગસી નિયમન બિલ અને NIA સંશોધન બિલને ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટર વાહન સંશોધન બિલને લોકસભાના પટલ પર મુક્યું હતું.તો આ ત્રણેય બિલને રાજ્યસભામાં પણ ચર્ચા માટે મુકવામાં આવશે.બન્ને ગૃહમાં ચર્ચા બાદ આ બિલ પારિત થશે.હાલ આ ત્રણેય બિલ પર ગૃહમાં ચર્ચા ચાલી રહી છે.સરોગસી બિલમાં રાષ્ટ્રીય સરોગસી બોર્ડ અને રાજ્યના સરોગસી બોર્ડની સ્થાપનાની જોગવાઈ સામેલ છે.આ સાથે આ બિલમાં સરોગસીની પદ્ધતિ અને પ્રક્રિયાના નિયમન માટે અધિકારીઓની નિમણૂંક જેવી જોગવાઈઓ પણ સામેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply