Skip to main content
Settings Settings for Dark

આજે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે થશે મુલાકાત

Live TV

X
  • મહારાષ્ટ્રમાં સરકાર રચનાને મુદ્દે હજી સસ્પેન્સ યથાવત છે. એન.સી.પી. અધ્યક્ષ શરદ પવાર આજે રાજ્યમાં સરકાર રચવાને મુદ્દે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરશે. આ પહેલા રવિવારે એન.સી.પી.ની કોર કમિટિની બેઠક મળી હતી. બેઠક બાદ એન.સી.પી. નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકાર બને તે સમયની માંગ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply