Skip to main content
Settings Settings for Dark

આજે સ્વતંત્રતાસેનાની પંડિત મદનમોહન માલવિયાની જન્મ જયંતિ

Live TV

X
  • સમગ્ર રાષ્ટ્ર આજે શિક્ષણવિદ અને સ્વતંત્રતાસેનાની પંડિત મદન મોહન માલવિયાને આજે તેમની જયંતી પર યાદ કરી રહ્યું છે. 

    પંડિત મદનમોહન માલવીયાએ આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રયાસો કર્યા હતા અને 1916 માં વારાણસી ખાતે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 24મી ડિસેમ્બર 2014નારોજ તેમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply