Skip to main content
Settings Settings for Dark

યમુના એક્સપ્રેસ વે ઓથોરિટી કૌભાંડની તપાસ સીબીઆઈએ હાથમાં લીધી

Live TV

X
  • યમુના એક્સપ્રેસ વે ઓથોરિટી કૌભાંડની તપાસ સીબીઆઈએ હાથમાં લીધી છે. તપાસ એજન્સીએ તેની એફઆઈઆરમાં ઓથોરીટીનાં ભૂતપૂર્વ સીઈઓ પીસી ગુપ્તા અને અન્ય 20 લોકોના નામ આપ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની ભલામણ પર એજન્સીએ 126 કરોડના જમીન ખરીદી કૌભાંડની તપાસ હાથ ધરી છે.ઉત્તર પ્રદેશ સરકારે જુલાઈ, 2018 માં આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આરોપ છે કે યમુના એક્સપ્રેસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ગુપ્તાએ મથુરાના 7 ગામોમાં 19 કંપનીઓની સહાયથી 85.49 કરોડ રૂપિયામાં જમીન અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જોડાણ કરીને જમીન ખરીદી હતી. ત્યારબાદ આ જમીનને ઊંચા ભાવે ઓથોરિટીને વેચી દેવામાં આવી હતી જેના કારણે રૂ.126 કરોડનું નુકસાન થયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply