Skip to main content
Settings Settings for Dark

હેમંત સોરેને સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ કર્યો રજૂ

Live TV

X
  • 29 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

    જે.એમ.એમ.ના કાર્યકારી અધ્યક્ષ, હેમંત સોરેને , ઝારખંડના રાજયપાલને મળીને , રાજયમાં સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો. આ અગાઉ તેમને , ઝારખંડ મુકિત મોરચા વિધાયક દળના નેતા તરીકે , પસંદ કરાયા હતાં. સોરેન JMM, કોગ્રેસ , અને રાજદ ના નેતાઓ સાથે , રાજયપાલને મળ્યા હતાં , અને સરકાર બનાવવા નો દાવો રજુ કર્યો હતો. જામ્બો મહા સચિવ સુપ્રિયો ભટ્ટાચાર્ય એ જણાવ્યું , કે હેમંત સોરેન , 29 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply