આજ રોજ ઊજવાઈ રહેલો આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
Live TV
-
પર્વતોનું મહત્વ વધારવા અને પર્વતો પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા તેમજ પર્વતિય ક્ષેત્રોના વિકાસ પર બળ આપવા માટે દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ તથા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે પોતાના સંદેશમાં જણાવ્યું કે, આજનો દિવસ પર્યાવરણમાં પહાડોની ભૂમિકા અને જીવન પર તેના પ્રભાવને સમજવા તથા તેના પ્રત્યે પોતાની જવાબદારી માટે લોકને જાગૃત કરે છે.
