આતંકવાદ પર લાગે લગામઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે દક્ષિણ કોરિયામાં 8મા સિયોલ રક્ષા સંવાદને મુખ્ય વક્તાના રૂપમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, વૈશ્વિક સમુદાય આતંકવાદને સમર્થન આપતા દેશો પર દબાવ બનાવવા કરી અપીલ.
રક્ષામંત્રી રાજનાથસિંહે સિંયોલમાં પ્રમુખ વક્તાના રૂપે કિ નોટ સંબોધન કર્યું. સંબોધનમાં રક્ષામંત્રીએ કહ્યું કે, વૈશ્વિકરણની પ્રક્રિયા જોખમમાં છે. તેમણે જણાવ્યું કે, કોઈપણ દેશ આતંકવાદથી મુક્ત નથી. આતંકવાદને છાવરતા દેશો પર કડક પગલાં લેવા જોઈએ
રાજનાથ સિંહે ફીજીથી લઈને યમન સુધી શઆંતિ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે ભારત માનવીય મદદ પહોંચાડનાર દેશોમાં સામેલ છે. એશિયાની નિર્ણાયક ભૂમિકા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા રક્ષામંત્રીએ કહ્યું કે, ડિફેન્સ ડિપ્લોમેસી અને સુરક્ષા દળોને સશક્ત બનાવી રાખવા એક જ સિક્કાનો ભાગ છે.