Skip to main content
Settings Settings for Dark

આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવે કર્યું CAAનું સમર્થન

Live TV

X
  • પોલીસ પર ટોળાની હિંસા અયોગ્ય, ભારતમાં તમામ ધર્મનું સન્માનઃ સદગુરુ

    આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવે  CAAએનું સમર્થન કરતાં કહ્યું કે, ભારત એવો દેશ છે જ્યાં તમામ ધર્મનું સન્માન કરવામાં આવે છે. નાગરિતા કાયદો 3 પાડોશી દેશના પીડિત લોકો માટે છે. સદગુરુએ સીએએના વિરોધમાં પ્રદર્શન અને પોલીસ સાથે હિંસાની ઘટનાની પણ ટીકા કરી..તેમણે વધુ કહ્યું કે, ટોળુ પોલીસ પર પથ્થરમારો કરે અથવા તો પોલીસ સાથે હિંસા કરે તે બિલકુલ અયોગ્ય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply