Skip to main content
Settings Settings for Dark

દેશના પ્રથમ CDS તરીકે બિપિન રાવતની વરણી, આજે સંભાળશે પદભાર

Live TV

X
  • જનરલ બિપિન રાવતની દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે વરણી કરવામાં આવી છે.સીડીએસનું કામ સેના, નૌસેના, અને વાયુસેનાના કામકાજમાં સુદ્રઢ રીતે સંપર્ક જાળવી રાખવો અને દેશની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો છે.

    જનરલ બિપિન રાવતની દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે વરણી કરવામાં આવી છે.સીડીએસનું કામ સેના, નૌસેના, અને વાયુસેનાના કામકાજમાં સુદ્રઢ રીતે સંપર્ક જાળવી રાખવો અને દેશની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો છે. 31 ડિસેમ્બરથી એટલે કે આજથી જનરલ બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળશે. સીડીએસ થલ, જલ અને વાયુ એમ ત્રણેય સેના તરફથી રક્ષામંત્રીના સલાહકાર રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ફોર સ્ટાર સમક્ક્ષનું હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply