Skip to main content
Settings Settings for Dark

આનંદીબહેન પટેલને સોંપાયો છત્તીસગઢના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો

Live TV

X
  • છત્તીસગઢના રાજ્યપાલ બલરામજી ટંડનનું અવસાન થતાં લેવાયો નિર્ણય

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો સોંપ્યો છે. છત્તીસગઢના રાજ્યપાલ બલરામજી ટંડનનું અવસાન થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. છત્તીસગઢના નવા રાજ્યપાલની નિમણૂંક ના થાય ત્યાં સુધી આનંદીબહેન છત્તીસગઢના રાજ્યપાલ પદનો હવાલો સંભાળશે. બલરામજીદાસ ટંડન તે ભાજપના મૂળ સંગઠન જનસંઘના સ્થાપક સભ્ય હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply