Skip to main content
Settings Settings for Dark

આપણા ઘરની ચોકી કરીએ છીએ તે જ રીતે દેશની ચોકીદારી આપણે કરવાની છે: રાજ્યવર્ધન રાઠોર

Live TV

X
  • ભાજપા નેતા રાજ્યવર્ધન રાઠોરે જયપુરમા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ ઈચ્છે છે કે, દેશમાં કોઈ ચોક્કસ ન રહે, જેથી તેઓ ચોરી અને ભ્રષ્ટાચાર કરી શકે

    ભાજપા નેતા રાજ્યવર્ધન રાઠોરે જયપુરમા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ ઈચ્છે છે કે, દેશમાં કોઈ ચોક્કસ ન રહે, જેથી તેઓ ચોરી અને ભ્રષ્ટાચાર કરી શકે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ દેશવાસીઓમાં એ ભાવના જગાવી છે કે, જેમ આપણે આપણા ઘરની ચોકી કરીએ છીએ તે જ રીતે દેશની ચોકીદારી આપણે કરવાની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply