આમ આદમી પાર્ટી આજે ઘોષણાપત્ર જાહેર કરશે
Live TV
-
દિલ્હીની તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે AAP
આમ આદમી પાર્ટી આજે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરશે. આમ આદમી પાર્ટી દિલ્હીની બધી સાત સીટો ઉપર ચૂંટણી લડી રહી છે. આ સાથે પાર્ટી હરિયાણા અને પંજાબમાં પણ ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સીટોની સંખ્યા પર સહમતિ બની ન હતી.
