ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર જોરમાં
Live TV
-
દિગ્ગજો કરી રહ્યા છે તાબડતોડ રેલીઓ
લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર જોરમાં છે. દિગ્ગજો તાબડતોડ રેલીઓ કરી રહ્યા છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના દરભંગામાં અને યુપીના બાંદામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. આ પછી પ્રધાનમંત્રી મોદી આજે વારાણસી લંકા સ્થિત માલવીય જીની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યા પછી રોડ શોમાં સામેલ થશે. મોદી ગંગા આરતીમાં ભાગ લીધા પછી લોકોને સંબોધિત કરશે. પીએમ મોદીનો પાર્ટી કાર્યકર્તાઓ સાથે મળવાનો કાર્યક્રમ છે
