Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રાલય : દેશના 25 જિલ્લામાં છેલ્લા 14 દિવસ કોરોનાનો એકપણ નવો કેસ નહી 

Live TV

X
  • જ્યારે અત્યાર સુધી માં ,૯,૧૫૨ કેસ ,નોંધાયા છે. અને તે પૈકી, ૯૫૭ દર્દીઓ ને ,સારવાર આપી ડીસ્ચાર્જ કરાયા છે

     

     

    દેશ ના આરોગ્ય મંત્રાલય ના સચિવ ,લવ અગ્રવાલે જણાવ્યુ હતુ ,કે ,સરકાર દ્વારા આપવા માં આવેલા ,લોક ડાઉન ને કારણે ,કોરોના ને કાબુ માં લેવા માટે ,મદદ મળી રહી છે. અને ખાસ કરી ને ,સ્વંય સેવકો ની મદદ ની કારણે ,સ્થિતિ સંતોષ કારક બની છે. ત્યારે આગામી દિવસો માં ,વધુ ફાયદો જોવા મળશે. તો રાજ્ય ના, ૧૫ રાજ્યો ના ,૨૫ જેટલા જીલ્લાઓ માં ,કોરોના નો ,એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે અત્યાર સુધી માં ,૯,૧૫૨ કેસ ,નોંધાયા છે. અને તે પૈકી, ૯૫૭ દર્દીઓ ને ,સારવાર આપી ડીસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી માં ,૩૪૮ લોકો ના ,મોત નીપજ્યાં છે.નેશનલ કેડેટ કોર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી 50 હજાર કરતા વધારે લોકોએ વોલિન્ટીયર કર્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply