Skip to main content
Settings Settings for Dark

આર્થિક ક્ષેત્રે સુધાર અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે યોજી પત્રકાર પરિષદ

Live TV

X
  • આર્થિક ક્ષેત્રે સરકાર દ્વારા લેવાયેલા પગલાની આપી જાણકારી

    ગઈકાલે નિર્મળા સિતારમણે ,એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ,નાણા મંત્રી ,નિર્મળા સિતારમણ, નાણાં રાજ્ય મંત્રી, અનુરાગ ઠાકુર ,અને મુખ્ય આર્થિક સલાહકાર, કે.આર. સુબ્રમણ્યમ, ઉપસ્થિત રહ્યા હતા. નાણા મંત્રી ,નિર્મળા સિતારમણે જણાવ્યુ હતું, કે, જી.ડી.પી. ગ્રોથ અંગે ,સરકાર અત્યારે ,કોઈ ટિપ્પણી કરે, ક્વાટર-3 પછી ,કોર્પોરેટ ટેક્સમાં કરાયેલ ઘટાડા ની ,અસર જોવા મળશે. જ્યારે પણ ,ઉદ્યોગો ને જરૂરત પડશે, ત્યારે તેમની સમસ્યાઓ ના સમાધાન કરવા ના પ્રયાસ કરીશ. તેમણે કહ્યું હતું ,કે, હાલ માં, જી.એસ.ટી.ના દર માં વધારા અંગે ,કોઈ ચર્ચા થઈ નથી. જી.એસ.ટી.ની, બાકી રકમ ની ઉઘરાણી કરવી ,એ રાજ્યો નો અધિકાર છે. રાજ્યો ને ,જી.એસ.ટી.ની બાકી રકમ ચૂકવવા માટે ,સરકાર ,પ્રતિબદ્ધ છે. ગ્રોથ માટે ,સરકાર ,દરેક જરૂરી પગલાં ભરવા માટે ,તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું, કે, ઈકોનોમી ને મજબૂત કરવા માટે ,સતત કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રસંગે ,મુખ્ય આર્થિક સલાહકાર ,કે.આર. સુબ્રમણ્યમે કહ્યું હતું ,કે, સરકારે ,ઈકોનોમી ની ,ગ્રોથ વધારવા માટે ,કેટલાક પગલાં લીધા છે. તેમણે કહ્યું ,કે, N.B.F.C. ની મદદ માટે ,પગલાં ભરવા માં આવ્યા છે. બજાર ને મજબૂત કરવાની દિશા માં ,કામ કરાયું છે ,અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ ને ,પ્રોત્સાહન અપાયું છે. તેમણે કહ્યું ,કે,P.S.U. બેન્કો ને મદદ કરવા માં આવી છે. સાથે જ ,ટેકસ માં પણ ઘટાડો કરાતા, કોર્પોરેટ સેક્ટર ને ,ફાયદો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply